Lyrics Gujarati

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ , 

અખડં બ્રહ્માડં નિપાવ્યા (2)પડવે પ્રક્ટયા માં જયો જયો મા જગદંબે


દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)

 બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો


તતૃ ીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવન માં બેઠા મા,ત્રિભવુન (2)

 દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયો જયો 


ચોથે ચતરુા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા, મા (2)

 ચાર ભુજા ચૌદિ શા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયો જયો,


 પચંમી પચં ઋષિ , પચં મી ગણુ પદ્મા, મા પચં મી (2) 

પચં તત્વ ત્યાંસોહિ યે(2)પંચે  તત્વોમાં જયો જયો


 ષષ્ઠિ તુંનારાયણી મહિ સાસરુ માર્યો મા મહિ સાસરુ (2)

 નર નારી ના રૂપે(2)વ્યાપ્યાંસર્વેમર્વેા જયો જયો 


સપ્તમી સપ્ત પાતાળ સધ્ંયા સાવિત્રી માં સધ્ંયા (2)

 ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો


 અષ્ટમી અષ્ટભજાુ આવી આનદી મા (2)

 સુનીવર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા જયો જયો.


 નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)

 નવરાત્રીના પજૂન, શિવરાત્રીનાં અર્ચન,કીધાંહર બ્રહ્મા મા જયો જયો. 


દશમી દશ અવતાર જય વિ જયા દશમી, મા જય (2) 

રામેરામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા જયો જયો 


એકાદશી અગિ યારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)

 કામદુર્ગા કાળીકા (2) શ્યામાનેરામા, જયો જયો


 બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)

 બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્હારા છેતજુ મા, જયો જયો


 તરેશે તુરજા રૂપ તમેતારૂણી માતા, મા તમે(2) 

બ્રહમા વિષ્ણુસદાશિવ (2) ગણુ તારા ગાતા જયો જયો 


ચૌદશેચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)

 ભાવ ભક્‍તિ કાઈં આપો, ચતરુાઈ કાઈં આપો, સિંહ વાહિની માતા, જયો જયો 


પનુ મેકુંભ ભર્યો સાભં ળજો કરુણા મા સાભં ળજો (2)

 વસિષ્ઠ દેવેવખાણ્યાં માકુંડ દેવેવખયાનાં

 ગાઈ શભુ કવિતા જયો જયો

 

સવતં સોળસત્તાવન સોળસેબાવીસ મા (2)

 સવતં સોળમાં પ્રગટયાં(2) રેવાનેતીરે, મૈયા ગંગાને તીરે,

 મૈયા જમુના ને તીરે(2) જયો જયોમા જગદંબે

.

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી

 સોળ સહસ્ત્ર ત્યાંસોહીએ (2) ક્ષમા કરો ગૌરી,

 મા દયા કરો ગૌરી, જયો જયોમા જગદંબે.


શિ વ શક્‍તિ ની આરતી જે કોઈ ગાશેમાંજે કોઈ ગાશે(2)

 ભણેશિ વાનદં સ્વામી (2) સખુ સપં ત્તિ થાશે

 

હર કૈલાસે જાશે મા અંબા દુઃખહરશે મા બહચુર દુઃખ હરશે

 મા કાલી દુઃખ હરશે મા લક્ષ્મી દુઃખ હરશે જયોજ્યો


 ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2) 

વલ્લભ ભટ્ટ નેરાખ્યો (2) ચરણેસખુ દેવા જયો જયો. 


એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માંઅંતર (2)

 ભોળા ભવાની નેભજતાં(2)ભવ સાગર તરશો, જયો જયોમા જગદંબે, 


માનો મડંપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)

 કુકડ કરે છે કિલ્લોલ (2) તજુ ચરણેમાડી જયો જયો


 જય બહુચર બાળી મા જય બહુચર  બાળી, 

આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જયો જયો 


યા દેવી સર્વભૂતેષું માતુરૂૃપણે સસ્‍થિંતા

 નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ


જય આદ્યા શક્‍તિ video by Ratansinh vaghela

Post a Comment

Previous Post Next Post